________________
'
૨૫૦ )
લીઓના મીઠા સૂર વરસાવી રહી હતી. ભાટ ચારણા અનેક બિરૂદાવલી ખેલી રહ્યા હતા. સુધર્મસ્વામીના કાણિકે કરેલા સામૈયા પેઠે અદ્ભુત સામૈયાપૂર્વક જાવડશાહ આવીને ગુરૂને નમ્યા, વદન કર્યું. સુવર્ણ કમળ ઉપર બેઠેલા ગુરૂ વજ્રસ્વામીની આગળ બેઠા. એમની સાથે આવેલે। સકલ પરિવાર પણ એમની પાછળ ત્યાં બેસી ગયા. ગુરૂએ ત્યાં થોડા સમય દેશના આપી, ત્યાંથી ગુરૂ પછી સામૈયાપૂર્વક ભગવાનને જીહારવા માટે મધુમતીમાં પધાર્યા. ભગવાનને જાહારી જાવડશાહે આપેલી પૌષધશાળામાં વજ્રસ્વામીએ નિવાસ કર્યા. ગુરૂ આગમનના હર્ષ નિમિત્તે શ્રીફળની પ્રભાવના થઈ.
જાવડશાહ એ પ્રમાણે ગુરૂના મહાત્સવ કરી ખાર વર્ષે આવેલાં પેાતાનાં વહાણ જોવાને પેાતાના પરિવાર સહિત સાગરના તટે ગયા. તેજ તુરીનાં ભરેલાં વહાણ એમણે તપાસી જોયાં, બરાબર એ શુદ્ધ તેજ તુરીથી ભરેલાં હતાં. લક્ષ્મીદેવીની પૂજા કરી એ અઢારે વહાણ પેાતાના માણસે માતે ખાલી કરાવી તેજ તુરી પાતાના મકાનમાં મુકાવી.
વજાસ્વામીએ પણ દેશનામાં શત્રુંજયનું વર્ણ ન કરવા માંડયું. શ્રતજ્ઞાનથી વસ્તુસ્થિતિ જાણનારા વજ્રાસ્વામીએ જાવડશાહ આગળ શત્રુજયનાં પ્રભાવનું વ્યાખ્યાન કરી તીયાત્રા કરવા તેમને પ્રેરણા કરી. આ સિદ્ધાચલ તીર્થંકરોના