________________
( ૨૫૧ )
પવિત્ર ચરણકમલથી પવિત્ર થયેલ હાવાથી એ પુણ્યભૂમિ કહેવાય. એ ભૂમિ ઉપર અણુશણુ કરીને માક્ષે જનારાઓને કાંઈ પાર નથી. આ યુગની શરૂઆતમાં આદિનાથ ભગવાન કેવળજ્ઞાન મેળવ્યા પછી પૂર્વ નવાણુ વાર શત્રુંજયગિરિ ઉપર ચઢ્યા હતા, રાયણતળે એમનાંજ પગલાં સ્થાપન કરવામાં આવ્યા છે. એમણે શ્રી મુખે આ મહા તીર્થનું વર્ણન કર્યું છે. ઋષભદેવના મુખ્ય પુંડરીક ગણધર પચક્રોને પરીવારે અહીંયા અનશન કરી રહ્યા, અને એક માસને અંતે ચૈત્રીપુર્ણિમાને દિવસે પાંચક્રોડની સાથે સિધ્ધિપદને પામ્યા, ત્યારથી આ તીર્થની શરૂઆત થઇ છે. ભગવાન ફાગણ માસની શુકલ અમીચે શત્રુંજય ઉપર આવ્યા હતા જેથી ફાગણ સુદી આઠમ પર્વ પ્રસિધ્ધ થયું. તેવીજ રીતે પાંચક્રોની સાથે પુડરીક ગણધર મેાક્ષે જવાથી ચૈત્રીપુર્ણિમા પણ પર્વ થયુ. એ બન્નેપને વિશે આ તીમાં આપેલુ અલ્પ પણુ દાન બહુ ફળને આપે છે.
ગઇ ઉત્સર્પિણિમાં સપ્રતિનામે ચેાવીશમા તીર્થંકર થયા હતા તેમને કખ નામે એક ગણધર હતા. કેટી મુનિએની સાથે કદંબ ગણધર આ ગિરિ ઉપર મુક્તિ ગયા જેથી કબગિરિ નામ પ્રસિધ્ધ થયું. પુંડરીક ગણધર માક્ષે જવાથી પર્વતનું અપર નામ પુંડરિરિ કહેવાયુ.
ભરત મહારાજ સંઘ સહિત પધાર્યા ત્યારે શત્રુજયા