________________
( ૧૫૧ )
એ વ્યવસ્થિત ગરબા શરૂ થયા તે પુરૂષો એકાગ્ર ચિત્તે શ્રવણ કરવા લાગ્યા, પેલા વડલાની ડાળે ડાળે ગાઢવાયેલ નવલખાએને, રસઘેલાઓને પણ હવે આ કામળાં ગનાઓના કોકીલ કુંડમાંથી નીકળતા સુમધુર સ્વરે આગળ પોતાના સગીતમાં રસ ન જણાયા, સર્વે મંત્રમુગ્ધની માફક એક ચિત્તે શ્રવણ કરવા લાગ્યા, મારમાર મહીને આજે શ્રવણે દ્રિય અને ચક્ષુઇંદ્રિયનું યથાર્થ ફળ મળતું હાય એમ
માનવા લાગ્યા.
ગરબાની વ્યવસ્થા એક વડેરી પ્રોઢ રમણીના હસ્તક હતી, તે સંગીતની શિક્ષિકાની માફક તાલ અને અભિનયમાં એક્કો હતી. એની વ્યવસ્થાથી જ સાંભળનારને ગરબાઓમાં રસ પડતા હતા. ગર ખલાસ થતા એલી, “ સુશીલા ? ગરબે લેવરાવે. ’
“ સુશીલા, હજી આવી નથી, '' એક રમણીએ જવાબ વાળ્યેા.
જણ.
“ કેમ, નથી આવી હજી સુધી ? ખબર કાઢો એક
""
એક કુમારિકા તેમને ખેલાવવા જતી હતી, તેવામાં દૂરથી સ્ત્રીઓનુ ટાળુ આવતું દીઠુ. એ કુમારિકાએ પાછા આવી સમાચાર આપ્યા. “ જુઓ પેલું ટાળુ આવ્યું તેમાં કદાચ સુશીલા હશે.
,,