________________
( ૨૩૩ )
ગિરનાર પર્વત ઉપર નેમિનાથના મેાક્ષગમન પછી એ હજાર વર્ષ વીત્યાબાદ રત્ન નામના શ્રેષ્ઠી, સૌરાષ્ટ્રદેશના કાંપિલ્યનગરના રહેવાસી હતા તે સંઘ લઈને શત્રુ ંજય આવ્યા ત્યાં ભગવાનને નમી રેવતાચલ પર્વતે આવ્યા, હર્ષથી નેમિનાથ પ્રભુને સ્નાત્ર કરાવતાં એ લેખ્યમય મૂત્તિ મૃત્તિકાના પિંડ સ્વરૂપ થઇ ગઈ જેથી એણે અંબિકાનુ ધ્યાન કરી તપ કરવા શરૂ કર્યા. પ્રસન્ન થયેલી અંબિકાએ બ્રહ્મેદ્રે રચેલું નેમિનાથનુ ખિંખ આપ્યું. તે ત્યાં માટુ ચૈત્ય કરાવી તેમાં સ્થાપન કર્યું. તે ખિમ ત્યાં એકલાખ ત્રણ હજાર ખસેાને પચ્ચાસ વર્ષ સુધી પૂજાઈ અંતર્ધ્યાન થઇ જશે. એકાંત દુષમ કાળમાં સમુદ્રમાં રાખી દેવતાઓ તેની પૂજા કરશે.
પાંડવના ઉધ્ધાર પછી પાર્શ્વનાથના બંધુ હસ્તીસેન રાજા સંઘ લઈને શત્રુંજય ઉપર યાત્રા કરવાને આવ્યા. ત્યાં એમણે શિખરે શિખરે નવીન ચૈત્યેા કરાવ્યાં, ને સંઘભક્તિ કરી. તે પછી પાંચમા આરામાં પણ સંપ્રતિરાજા વગેરે ઘણા સંઘવીએ સંઘ લઈને સિદ્ધાચળે આવી નવીન ચૈત્યા પણ કરાવ્યા. છેલ્લાં સિદ્ધસેનદિવાકરસૂરિના ઉપદેશથી વિક્રમ રાજા પણ શત્રુંજય ઉપર સંઘવી થઈને આવેલા હતા. એમણે પૃથ્વીને અટ્ટણી કરી પેાતાના સંવત્સર ચલાવ્યેા. આવે મહાન્ શત્રુજય અત્યારે વિષમસ્થિતિમાં આવી પડ્યો છે. એના અધિષ્ઠાયકે હિંસા કરનારા થઈ ગયા, મદ્ય માંસના