________________
( ૨૩૧ )
પ્રભાસ તીર્થે જઈ ચંદ્રપ્રભપ્રભુની પૂજા કરી. ત્યાંથી ગીરનાર ઉપર નેમિનાથની, આબુ ઉપર રૂષભદેવની મહાપૂજા કરતા વૈભારગિરિ ઉપર ગયા. ત્યાં ભાવી તીર્થંકર મહાવીર સ્વામીને પૂછ સમેતશિખર કૃષ્ણની સાથે ગયા. ત્યાં ચેાવીશે તીર્થંકરાની દશત્રિક સહિત પૂજા કરવા વડે ઉપાસના કરી. એવી રીતે સંઘપતિનું કર્ત્તવ્ય કરી પુણ્યથી પવિત્ર એવા તે દ્વારિકામાં આવ્યા. ત્યાં કૃષ્ણને મુકી સર્વ રાજાઓને વિદાય કરી પાંડવા પેાતાના નગર હસ્તીનાપુરમાં આવ્યા.
છેવટે એ પાંડવા શત્રુંજય ઉપર વીશ ક્રોડ મુનિએ સાથે મેાક્ષને પામ્યા છે. એવી રીતે ચેાથા આરામાં ખાર મેાટા ઉદ્ધારા થયા છે. તે સિવાય આ મહાતીર્થના અસંખ્ય નાના ઉદ્ધારા તા થયા છે તેમજ અહીયાં અસખ્ય પ્રતિમા અને અસબ્ય ચૈત્યેા થયેલા છે. મોટા મોટા ઉધ્ધારા કરનારા ભાગ્યવત પુરૂષાજ હાય છે. પૂર્વના કોઇ શુભ રૂણાનુબંધે આવું મહાન્ ઉધ્ધારનું કાર્ય
કરી ભવસાગરને સહેજે તે જીવા તરી જાય છે.
પ્રતિભાસુંદરી યાને પૂર્વકનુ પ્રામલ્ય દરેક મ્હેતાએ જરૂર વાંચવું કિ. રૂા. ૧-૪-૦,