________________
( ૨૪૨ )
નાશ થાય અને અસુરાને પરાજય થાય તે માટે સહાય કરવા શાસનદેવની પ્રાર્થના કરવા લાગી.
જો કે આજ સુધીમાં ઉદ્ધારા શત્રુંજય ઉપર ઘણા થઈ ગયા છે પણ આ ઉદ્ધાર તેા અદ્ભુત હતા, લગભગ અધી સદી જેટલા સમય પર્યંતથી તીર્થ ના અસુરાએ ઉચ્છેદ કરી નાખ્યા હતા. એવા અસુરના જાલીમ બળને તાડી તીર્થોના ઉદ્ધાર કરવાના હતા. આ કામ કાંઇ જેવું તેવુ નહેાતું. અસુરોના બળને તેાડવા સમર્થ પુરૂષની જરૂર હતી. જગતમાં ચમત્કાર વગર કાઇ એન્નુજ નમસ્કાર કરે છે. રાવણના બળને તેાડવાને તેા રામનીજ જરૂર હાય. શત્રુજયના નાશ કરનાર અસુરની શક્તિના નાશ કરવાને એવાજ બળવાન પુરૂષની અગત્યતા હતી અને તેને માટે જાવડશાહે તૈયારી કરી હતી. મનુષ્ય પ્રયત્ન અને દેવ કૃપા!
અધી સદીથી શત્રુજયના ઉચ્છેદ થયેલ હાવાથી એવાં મનુષ્યા ઘણાંય હતાં કે જે સમર્થ છતાં શત્રુંજયની યાત્રા કરવાને શક્તિવાન નહાતાં. કાર્યકજ એવા મનુષ્યા હતા કે જેમણે દાદાનાં દર્શન કર્યા હાય, શત્રુજયને વધાવ્યા હાય. શત્રુંજયના દેદાર નીરખી પેાતાના આત્માને ભાગ્યશાલી માન્યા હાય, એવા ભાગ્યશાલી નર તે ક્વચિતજ હતા ને તૈય જીણુ થયેલાને, વૃધ્ધાવસ્થાને આરે પહાચેલા ને ફરી આ શત્રુંજયના દનની આશા આ જન્મારે કરવાની નેવે મુકેલી, કેટલાક તે! મનુષ્યજન્મમાં આવી શત્રુજયનાં દર્શન કર્યા વગર