________________
( ૨૩૫ )
'
શું વિચારમાં પડી ગયા શેઠ ? તમને એમાં કાંઇ સદેહ જણાય છે વાર્ ? ”
“પ્રભુવાણીમાં સંદેહ નજ હાય, પણ માત્ર મને સહેજ એક પ્રશ્ન થાય છે. ’
66
શું પ્રશ્ન થાય છે ? ”
“ જાવડશાહને હાથે તેરમા ઉધ્ધાર થશે તેા એ જાવડશાહ તે હું કે બીજો કાઇ થશે. ” એ શ્રેષ્ઠીની વાણી સાંભળી મુનિરાજ વિચારમાં પડી ગયા.
“ શું તમારૂં નામ જાવડશા છે ? ”
તાથી પૂછ્યું.
(6
હા ! કૃપાનાથ !
??
ગુએ આશ્ચય -
ગુરૂમહારાજ વિવેકી હતા એમને વિચાર કરતાં જણાયું કે નક્કી આનાથીજ ઉધ્ધાર થશે. “ જાવડશાહ ! નક્કી તમેજ શત્રુંજયના ઉધ્ધાર કરનારા મહાપુરૂષ છેા. શત્રુંજયની દારૂણ સ્થિતિનું મેં તમારી આગળ વર્ણન કર્યું છે એથીય ભયંકર શત્રુ ંજયની સ્થિતિ છે. વિક્રમ સંવત ૫૫ શ્રી શત્રુજયના ઉચ્છેદ થઈ ગયા છે. યાત્રા પણ ત્યારથી મધ પડી છે. શત્રુંજયના રક્ષક પેલા કપી અસુર આજે ખરેખરે। અસુર મની ભક્ષક થઇ ગયા છે. તમે આવી વિષમ