________________
(૨૩૯) અસુરશક્તિ આગળ માનવશક્તિ અલ્પ હોય છે જેથી એ અલ્પશક્તિ માનવનું શું ગજુ? અનેક જૈન સ્ત્રીપુરૂષે શાસનદેવની પ્રાર્થના કરી રહ્યા હતા, અનેક જેને અનેક પ્રકારનાં તપ તપી રહ્યા હતા, જેનામાં જે શક્તિ હતી તે શક્તિ શત્રુંજય તીર્થ પ્રગટ કરવાને અજમાવી રહ્યા હતા, નિરાધાર જોન અબળાઓ એ તીર્થને સંભારતી હૃદયના દર્દથી રડી પડતી હતી. અનેક અનાથ શત્રુંજય માટે કલ્પાંત કરી રહ્યા હતા, ગર સોરઠ દેશ શત્રુંજયના દર્શન માટે તરફડી રહ્યો હતો. કચ્છ, ગુજરાત આદિ દેશે દૂરથી એનું સ્મરણ કરી એના દર્શન માટે સારા સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે સમજતા કે કઈ ભાગ્યવંત પુરૂષને હાથે આ મહાભારત કાર્ય અવશ્ય નિર્માયું હશે, સદાય અસુરને વિજય હતો નથી. જાલિમેનું જે સદાય ન ચાલે.
જરૂર વાંચો.
શ્રી પુંડરિકસ્વામી ચરિત્ર ચિત્ર શ્રી આદિનાથ ચરિત્ર • શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ ચરિત્ર
.. .. -
૨-૦-૦ • ૧-૪-૦ ૦૦ ૧-૪-૦