________________
(૨૧૧) ઓળખાવનારા તાઠ્ય જાતિના રાજાઓ એમના શાસનમાં હતા. એ તાઠ્ય જાતિના લેકે વહાણો લઈને અમેરીકા પણ ગયા હતા, તેમજ જુદા જુદા દેશમાં ચડાઈઓ. પણ કરતા હતા.
જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં મોટા મોટા પર્વતમાં એમણે પાર્શ્વનાથના ચિન્હ તરીકે સર્પ કતરી કાઢી પદ્માવતીની મુર્તિ પણ કોતરી કાઢીને તેમની ભક્તિ કરવા લાગ્યા. તાતાર વગેરે દેશો તરફથી હિંદ પર સ્વારી કરનાર શિથિયન (શક લેકે) જેન ધર્મ પાળનારા હતા. મહાવીર સ્વામીના સમયમાં પણ શક જૈન ધર્મ પાળતા હતા. તેમજ અરબસ્તાન, ઈરાન, ગ્રીસ, મીસર અને તુર્ક વગેરે દેશમાં જૈન ધર્મ ફેલાયેલ હતો તે સમય દરમીયાન એટલે મહાવીરસ્વામીથી બે ત્રણ સૈકા પર્યત જગત ઉપર જેન ધર્મના અનુયાયીની સંખ્યા ચાલીશ કોડની હતી.
મહાન સંપ્રતિના સમયમાં પણ અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કસ્થાન, ગ્રીસ, અરબાસ્તન, ટીબેટ અને બ્રહ્મદેશ વગેરે દેશે ઉપર ઉપદેશક મેકલી જેન ધર્મની અપૂર્વ જાહેજલાલી ઝળકાવી લેકેને જેન બનાવ્યા હતા. ઈશુ અને મહમદ પયગંબરના જન્મ પહેલાં દુનિયામાં જૈન ધર્મનું જેર અતિ વિશાળ હતું. સંપ્રતિના સમયમાં પણ જેન વસ્તી ચાલીસકોડ જેટલી ગણાતી હતી. લંકા, આસામ વગેરે દેશે.