________________
(ર૧૭ ). માલુમ પડ્યો. તેની સાથેના યુદ્ધની પરીક્ષામાં એને વિજય થવાથી શાહે મેટું ઈનામ એને માટે જાહેર કર્યું.
નામવર ! આપની આજ્ઞા હેાય તે હું એમની સાથે હરીફાઈમાં ઉતરી મારી શક્તિની તુલના કરું.” જાવડશાહે મળેલી આવી અપૂર્વ તને સદુપયોગ કર્યો. પિતાનામાં પણ કંઈક છે એવું બતાવવાનો વખત પાછા ફરી કયારે આવશે. હજારે મ્લેચ્છોની મધ્યમાં પિતે એકાકી ઘેરાઈ ગયેલે તે પિતાનું બળ શી રીતે બતાવી શકે, એ અનેક શસ્ત્રધારી
દ્ધાઓની મધ્યમાં ગમે તે બળવાન પણ શું કરે? સમયને ઓળખીને આધિન થવું અગરતો શક્તિ બતાવી મૃત્યુને ભેટવું એ સિવાય એને માટે બીજો રસ્તો શું હોય?
સમયને ઓળખીને જાવડશાહે પણ શસ્ત્ર છોડી આધિનતા સ્વીકારી હતી, સમયને ઓળખીને ચાલવું એ બુદ્ધિનું લક્ષણ છે. પોતે કઈ ચકવતી કે વાસુદેવ અથવા તો એવો અતિરથી કે મહારથી પુરૂષ નથી કે જે શસ્ત્રધારી હજારે સુભટને એકલે મારી જીતી શકે. ગમે તેવો બળવાન તોય તે એક મનુષ્ય હતું, જેથી સમયને ઓળખવો પડ્યો હતો, પણ પિતાનામાં કંઇક છે, એ શક્તિને પરિચય કરાવવાની આજની તકને તેણે બરાબર ઉપગ કર્યો હતો.
શાહે એને તરતજ રજા આપી. “ઘણી જ ખુશીથી