________________
(૨૯) ભારત ઉપર પરદેશીઓની ચડાઈ અસલથી થતી આવે છે. દરેક દેશે કરતાં હિંદ એ ધનાઢ્ય અને માતબર દેશ હેવાથી એની કીર્તિ સાંભળીને પરદેશીઓનાં મહેમાંથી પાણી નીકળતું એની જાહોજલાલી, એની રમણીયતા, એની સૌંદર્યની સુગંધી ઠેઠ દરદેશ પર્યત હેકી ઉઠતી હતી. જેમ કમલની સુગંધીથી ખેંચાઈને ભ્રમર કમલમાં લપેટાઈ જાય છે તેમ એ ધન અને સૌંદર્યની સુગંધમાં લેલુપ બનેલા પરદેશીઓ મોટા મોટા લશ્કરે લઈ હિંદ ઉપર ચડી આવી ભારતના ખીલેલા ઉદ્યાનને કચરી-છુંદી નાંખતા હતા. કેઈ કોઈ વખત એ સુગંધના લાલચુ ભ્રમરે કમલની સુગંધમાં લપટાવા જતાં એ સુગંધમાંજ ખુવાર પણ થઈ જતા હતા.
જેકે લેભ લાલચથી આકર્ષાઈ તે સમયના સ્વેચ્છા (ગ્રીસ, તુકીં કે તાતારી, મુગલ કે શકલેક) ભારત ઉપર ચડી આવી ખાનાખરાબી કરી પિતાને વતન ચાલ્યા જતા હતા છતાં જણાય છે કે તેમનાં હૃદય કંઈક કુણાં અને નરમ હતાં, એમનાં હૈયામાં દયાનો અંશ માત્ર પણ હતો. વર્તન માન સમય જેવા કુર, રાક્ષસ, નિર્દય અને પિતાને જ સ્વાર્થ પોષનારા તે સમયના માણસો નહોતા. તે સમયના મનુષ્ય ઘણું સારા અને કંઈક બીજાને પણ જેનારા હતા. વર્તમાનકાળમાં તો ઉપરથી સારા જેવા દેખાતા મનુષ્ય પણ અંદરખાનેથી ઘણાજ ભયંકર, વ્યાધ્ર અને એવા હિંસક
૧૪