________________
(2019)
છે. બાકી સ ંસારનું સ્વરૂપ જાણનારા ધર્મનિષ્ઠ સર્જના સંતજના) તેા મૃત્યુને આદરથી વધાવી લે છે. એને માટે તૈયાર રહે છે. ભાવડશાહને પણ અનશનમાં બહુ દિવસે થયા નહી ત્યાંતા એ અનશનમાં જ એક દિવસે એમના આત્મા આ જાણે માનવમંદિર છેડી સ્વર્ગલોકમાં દેવપણે ઉત્પન્ન થઇ દેવબાળાઓની ષ્ટિને પ્રિય થયા. ત્રતાના અને તપ કરવાના પરિશ્રમથી પરિશ્રમિત થયેલા એ મહાન્ આત્મા દેવભૂમિમાં વિસામા લેવા ગયા. ઘણાકાળ પર્યંત ત્યાં રહીને માનવ જીવનના પરિશ્રમ થાક ઉતારવા લાગ્યા. સંસારમાં સંસારીઓને આ એકજ વિશ્રાંતિનું દીર્ઘ કાલ પર્યંતનું સ્થાન હાવાથી એને સાહામણી વાટ કહેવામાં આવે છે. એ વાટે જવાનું મન તે બધાંને થતું હશે. પણ મન થવાથી ત્યાં જવાતું નથી એમ સમજી રાખવું. ઇચ્છામાત્ર કરવાથી અને સંસારમાં ગમે તેવી સ્વચ્છ ંદતા રાખવાથી ત્યાં જવાતુ હાત તેા નરક તિ ચના દ્વારે તાળાં વસાત. પણ એ દેવલેાકમાં જવાને તે પહેલેથી ભારે તૈયારીઓ કરવી પડે છે. મેટા ત્યાગને માગે જવું પડે છે. સ્વાર્થ ના ભાગ આપી મહાત્ સેવાએ આદરવી પડે છે. આકરાં વ્રત, તપ અને જપ પાળવાં પડે છે તેાજ એ વિસામાના લાભ મળે છે સમજ્યા ?
ભાવડશાહના સ્વર્ગગમનથી અહીંયા તેા હાહાકાર થઈ રહ્યો. જ્યાં ત્યાં શાક છાયા છવાઇ ગઈ. મુક્તક કે જાવડશાહે પણ હૈયુ ખાલી કર્યું. રડતાં રડતાંય એ મૃત્યુની યથાવિધિ