________________
( ૧૮૪ ) સુશીલાની વાણી સાંભળી સુરચ ંદશેઠ ચમક્યા, સેામચંદ શેઠ પણ મનમાં સમજ્યા, ‘ સુશીલાએ જાવડને એળખી તા કાઢ્યો.
7
એ દરમીયાન પેલા થડીયા પાસે શૂરવીરેનું મંડળ એકઠુ થયુ, બધાયે ઉંડુ ગયેલું એ તીર જોયું. હાથ વતી હુલાવી જોયું. પેલે વીર નર પણ ત્યાં આવી પહેોંચ્યા. એણે પડકાર કર્યા. “ ભાઇ ! તમારી શૂરવીરતાની હજી એક કસોટી બાકી છે. છે કેાઈ બળવાન ? આ તીરને મહાર ખેંચી કાઢે તેવા ?
એના એકલવાના મર્મ બધાય સમજ્યા, એકબીજાનાં મ્હાં જોવા લાગ્યા. કેટલાક તે ડાચાં વકાસી સાંભળીજ રહ્યા, પેાતાને શૂરવીર માનનારાએ મહેનત કરી જોઇ પણ એ લગભગ આખુંય વૃક્ષમાં ખુંચેલું નીકળે ખર્ ? ”
"
66
બધાય નિરાશ, મ્લાન મુખવાળા થયા ત્યારે તમે જ ખેંચી કાઢો ને ?” એ ઢાળામાંથી એક જણે ટહુકા કર્યા.
66
,,
દૂર ખસી જાવ ? એ વીર નરના હુકમ સાથે જ બધા થડીયાથી દૂર એક બાજી થઈ ગયા. વીરના છટાએ થડીયા પાસે જઈ એ ખાણને ચાર અંશુલ મહાર રહેલુ હતુ તેને મજબુત પકડી હચમચાવ્યું. હચમચાવી જોરથી એક આંચકે! મારી જોતજોતામાં બહાર ખેંચી