________________
(૧૯૦) એ વ્યક્તિને જવાબ સાંભળી સુરચંદશેઠે સોમચંદ શેઠ ભણી જોયું. “તમે ત્યારે એમને ઓળખતા જણાઓ છો!”
સેમચંદશેઠે જવાબમાં મસ્તક ધુણાવ્યું. “ મેં નહતું કહ્યું કે એ ક્ષત્રીય રાજવંશીને આપણે વણક, માળવપતિ વિકમના એક મોટા જાગીરદાર-તાલુકદારના પુત્ર, રાજકુમાર છે.”
ગમે તે હોય, મારી પુત્રીની પસંદગીમાં હું આડે આવીશ નહી.”
સુશીલા ! તારા વિચારો હજીય એના એ જ છે કે ? ” સમચંદ શેઠે પૂછયું.
મારા વિચારો મક્કમ છે છતાં હું એમને કઈક પૂછવા માગું છું.'
“તારે જે પૂછવું હોય તે પૂછ,”સોમચંદ શેઠે કહ્યું, “મને કાંઈ પૂછવું છે?” પેલી વ્યક્તિએ કહ્યું.
હા! આપને!” સુશીલા હસીને બેલી.
“આપનાં પરાક્રમ તે અમે જોયાં છે. હવે આપની વાણું સાંભળવાની ઈચ્છા છે, એ વાણી સાંભળ્યા પછી અમારે શું કરવું તેની ખબર પડે ” સુશીલા ફરીને બેલી.
ભલે ખુશીથી પૂછો ત્યારે ?”