________________
( ૧૮ ) એમને હવે કઈ પણ પ્રકારની આશા નહોતી. કંઈ પણ હિય તો તે એજ કે ધર્મધ્યાનમાં મગ્ન રહી પરલેક સાધવાની.
યથાસમયે સુરચંદ શેઠ પણ પિતાના વેવાઈની રજા મેળવી પોતાને વતન ગયા. આવા વિશાળ વૈભવમાં કેવી રીતે રહેવું, અને દરેકનાં મન કેવી રીતે સંતોષવા તે માટે સુશીલાને એની માતા સારી શીખામણ આપતાં ગયાં. માતાપિતાના વિયોગથી છુટા પડતી વેળાએ દુ:ખ થયું ને રડી પડાયું. પણ આખરે કન્યા એ તો પારકી થાપણ, મન મનાવી સુશીલાએ માતાપિતાને રડતે હદયે વળાવ્યાં, સુશીલાને સાસરે મુકી માતાપિતા પિતાને ગામ ગયાં.
6
છે
પ્રકરણ ૨૩મું.
સ્વર્ગની સહામણું વાટે. “ક્યા કરે ચાહને વાલેકા ભોંસા કઈ
જગતમાં કિસીકા હતા નહીં કે ઈ.” કાળની ગતિ પણ વિચિત્ર હોય છે. કાળ એકને એક ગતિ પણ એની એ, છતાંય એમાં વિચિત્રતા તે કેવી