________________
(૨૦૨) પોતે પોતાને સઘળે સમય ધર્મધ્યાનમાંજ વ્યતિત કરવા લાગ્યાં. તેવી જ સ્થિતિ ભાવડશાહની. એ પણ હવે વ્યવહારિક કાર્યો જાવડશાહને ભળાવી પોતે છુટા થયા હતા. સંસારનાં એ મેહબંધન, પાપબંધનોનાં કારણથી અલગ થઈ ગયા હતા, પિતાને બે વખત જમવું પડે તે પુરતું સંસારીક કાર્ય એમનું હતું. બાકી બન્ને જણ પિતાને સમય ધર્મકિયામાંજ વ્યતિત કરતાં હતાં. સંસારમાં રહેવા છતાં ભાવસાધુ જેવી સ્થિતિ એમના વર્તનમાં જણાતી હતી. એમણે સચિત્તને સર્વથા ત્યાગ કર્યો હતો. અચિત પાણીથી એમણે પિતાને જીવનનિર્વાહ શરૂ કર્યો હતે. સાધુની માફક વનસ્પતિ કે સચિત્ત વસ્તુને સ્પર્શ કરવા જેટલા વ્યવહાર પણ ટાળી નાંખ્યો હતો. પોતાના મકાનમાં રહેવા છતાં એમણે ખાસ પોતાની રહેવાની રૂમ પિષધાગાર જેવી જ બનાવી હતી. ધર્મનાંજ ઉપકરણો, જ્ઞાન, દર્શન ને ચારિત્રની વૃદ્ધિનાંજ સાધને એમની પોતાની ઓરડીમાં નજરે પડતાં હતાં. ત્રસની હિંસા તે શું પણ એમણે સ્થાવરની હિંસાને પણ ત્યાગ કર્યો હતો. પિષધમાંજ તે પિતાને સમય વ્યતીત કરતા હતા. એ પિષધમાંય જ્ઞાનધ્યાન સિવાય એમના જેવા મહાપુરૂષોને બીજું શું વ્યવસાય હાય ?
અહિંસા પેઠે સત્યની બાબતમાં અદત્તાદાન પણ સર્વથા તર્યું હતું, સર્વથા બ્રહ્મચર્ય પાળતા હતા અને પરિગ્રહ