________________
(૧૮૨). ઉગ્યે એવા અનેક ઘોડેસ્વારો આવે છે અને જાય છે. કેણ કેની દરકાર કરે છે.
એ બળની પરીક્ષામાં વધારેમાં વધારે એક જણને તીરને લોઢાને ભાગ અધો વૃક્ષમાં ચોંટી ગયે હતો, એથી વધારે તીર કેઈનું ઉંડુ ગયું નહતું. જેથી આજની વિજયલક્ષ્મી એને વરી હતી. બધાંયે એનાં વખાણ કરવા માંડ્યાં, “બસ હવે આથી વધારે તીરનો ઘા કરનાર કઈ નથી.”
એક બીજે બરાડી ઉઠ, “કોઈ વીર નર હોય તો આવે, આથી વિશેષ પરાક્રમ બતાવો !”
પેલા ઘોડેસ્વારના મનમાં થયું કે “ઘડા ઉપરથી ઉતરું કે ન ઉતરૂં” વિચારમાં પડ્યો.
કોણ આવે હવે, આના બળથીજ એની હદ થઈ ગઈ,” એક જણ બેલ્યો.
“સબર ! અન્યાય થાય છે.” પેલા ઘોડેસ્વારે પડકાર કર્યો. કહેતાંની સાથે ઘોડા ઉપરથી નીચે કુદી પડે. એ વિચિત્ર મૂર્તિને જોઈ બધા ચમક્યા એને જોઈ રહ્યા. “એ કેણ છે તે !” બધાય એને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
એ વિચિત્ર ષિાકવાળે માણસ જ્યાંથી નિશાન સંધાતાં હતાં ત્યાં આવ્યું. એણે એક ધનુષ્ય લીધું કર્ણ