________________
( ૧૮૭) દીલ લગાવવામાં બહુજ ઉતાવળ કરી છે, પોતે હતી વણીક, વણકને તો વણીક સાથેજ સંબંધ ઘટે, પણ એણે તો કળશ કયાં ઢ હતો, એને લાગ્યું કે એ ગમે તે પણ કે ઈ રાજવંશી જણાય છે, રાજવંશી વગર આવું પરકમ ન હોય, પોતાની જ્ઞાતિને છોડી પરજ્ઞાતિમાં જવું એ એના સરખી સુશીલ બાળાને ગ્ય હતું? તે શું ત્યારે એને ભૂલી જવું, અરે ભૂલી જવાનું હેત તો સાર્જ ને. પણ સુશીલા જેવી સુશીલ બાળા પણ હવે તે એને ભૂલવા સમર્થ નહતી. એને હાથમાં એ વાત જ નહોતી. ભૂલવાનો પ્રયત્ન કરતાં તે એમાં અધીકાધિક સપડામણ આવે છે. સુશીલાની પણ એવી જ સ્થિતિ હતી.
હશે રાજવંશી હશે તોય શું! મારું દીલજ ત્યાં ખેંચાય છે તો મારું શું જોર. મારેને એને પૂર્વને કાંઈ સંબંધ હોવો જોઈએ. નહીતર હજારે રમણમાં એને જોઈને મારું મન કેમ લેભાય. ઘણય કુમારિકાઓ પણ ત્યાં વિદ્યમાન હતી. મારે ને એને વિચાર કરું છું તો મનમાં થાય છે કે એને ભૂલી જવું પણ એને ભૂલ એ હવે મહાભારત કામ થઈ પડ્યું. વિધિનેજ એમાં કાંઈ સંકેત હશે. બળવાનમાં પણ બળવાન એવા પુરૂષ સાથે અ ન્ય પ્રીતિ થાય તે શું ખોટું ! ફક્ત જાતિજ ફેરને, ક્ષત્રીય હોય તો એમાં હરક્ત શી. ક્ષત્રિય જાતિ તો ઉત્તમ. અને જગતમાં શ્રેષ્ઠ ગણાય છે. તીર્થકરે બધાય ક્ષત્રીય વંશમાંજ ઉત્પન્ન