________________
( ૧૮૧ )
જગા પર પડીને વિરામ લેતાં હતાં ત્યારે કેટલાંક તીર ચડીયાને માત્ર પશીને જમીન ઉપર પડતાં હતાં, કેઈકઈ તીર વેગથી છુટેલાં તે થોડાં થોડાં થડીઆમાં ઘુસી જઈ ત્યાંજ એંટી જતાં. જેનું તીર થડીયામાં વધારે ઉંડું જતું તે બળવાન ગણાતી હતો એવી રીતે રમતને રંગ પૂર જેસમાં જામતો હતો. | એક ઘડેસ્વારે દૂરથી આ મામલો જોયે, આ તરફ માણસનો કોલાહલ અને કાંઈક વિચિત્રતા જોઈ એક ઘોડેસ્વારે ઘોડો આ તરફ ચલા, દષ્ટિરાગના રસમાં લેકનું સંપૂર્ણ ધ્યાન હોવાથી આ ઘેડેસ્વાર તરફ લોકોનું લક્ષ્ય નહતું. ઘેડેસ્વાર પણ નજીક આવી ઘેડે બેઠે બેઠે એ રમત જેવા લાગ્યું. એ થડ વીંધવાની એક બીજાની હરીફાઈ જોઈ એ પણ મનમાં આનંદ પામ્યો. એને પણ રસ પડવા લાગ્યો. એ પણ રસ્તો કરતો કરતે નજીક આવી પહોંચે ને ત્યાં જ ઘોડાને થોભાવ્યો.
ઘણાખરાની નજર એ ઘોડેસ્વાર ઉપર ઠરી હતી, ઘોડેસ્વારનો પોષાક વિચિત્ર હતો. પોતાના પિોષાક ઉપર એક મેટ ઝ પહેરેલ હતો. એ ઝભે કેશરીયા રંગને હતો. પગની પાની પર્યત એ ઝભાએ બધા શરીરના અવયે ગોપવ્યા હતા, માથે રજપુતને શોભે તેવો ફેટ હતો છતાં કેટલાક ઓળખતા હતા તે ઘણાયને એ કેણ છે તે જાણવાની દરકાર પણ નહોતી, આવા મોટા શહેરમાં દીવસ