________________
(૧૫૫), આવી પહોંચે. શીકારી પોષાકમાં એ સુસજજીત હતું, કમરમાં તલવાર, ખભે ધનુષ્ય, પછવાડે બાણથી ભરેલું ભાથુ, હાથમાં ભાલે, કમરની ભેટમાં કટારી એની શુરવીરતાને ઓર શેાભાવી રહ્યાં હતાં.
બરાબર સમયે તે આવી પહોંચ્યા હતા ને તે સમયે ગર્જના કરતા ચિત્તે એ વડલા સમીપે ફાળ ઉપર ફાળ મારતા આવ્યું હતું. નાસભાગ કરતાં ઘણાં માણસો નાસી છુટ્યાં હતાં, કેટલાંક પિતાને શૂરવીર માનતા કોઈ તીરેના વરસાદ વરસાવતા, કેઈ તરવારને ભાલા તાકી તેને ડરાવી, રહ્યા હતા, એની ગર્જના સાંભળી એ શૂરવીરેના હાથે પણ ધ્રુજી રહ્યા હતા.
સ્ત્રીઓમાં કેટલીક તે એ ગર્જનાથી ત્યાંજ ઠરી ગઈ હતી. કેઈ મૂડ જેવી બની શું કરવું એ બાબતમાં મુંજાયેલી જડભરતની માફક જમીન સાથે ચાંટી ગઈ હતી, કેટલીક ત્યાં ઉભી ઉભી બૂમ પાડતી “ચિત્તાને મારે’ ના પિકારે કરી રહી હતી. કેઈ નિડરપણે આ તમાસો જોઈ રહી હતી.
શૂરવીરને અટકાવે છતાં એને નહી ગણકારતે ચિત્તો એ માણસના ટેળામાં કુ, એને પણ શૂરવીરેનાં તીરે, લાગેલાં. એ ઘાથી રઘવાયેલે ને પીવાએલો વેર લેવા તલ હતે. પિતાને શુરવીર માનતા પેલા બહાદુરે પણ ગભરાઈ ગયા હતા. જેની કઠણાઈ બેસવાની હશે, કેની