________________
( ૧૫૬ )
ઘડીઓ ગણાતી હશે, એ ચિત્તાના ઝપાટાથી કેટલાક તા ત્યાંજ મુર્ચ્છિત થતા ધરતી માતાને ખેાળે પડ્યા.
પેલા બહાદુર શિકારી ત્યાં આવી પહોંચેલા, એણે આ દશ્ય જોયું, તરતજ ધનુષ્ય ચઢાવી એક તીક્ષ્ણ ઝેરી ખાણુ ચઢાવી સનનનન કરતુંક ધનુષ્યને કર્ણ પર્યંત ખેંચી છેડી મુકયું. એ તીરંદાજીનું ખાણુ જો વ્યર્થ જાય તેા ચિત્તાથી કંઈકના જીવ જોખમાવાના હતા, પણ ખાણુ ચિત્તાના મ સ્થાને વાગ્યું ને ચિત્તો ગેાથુ ખાઇ જમીન ઉપર પડ્યો.
ચિત્તો જમીન ઉપર પડી હાંફવા લાગ્યા, મખાણુ જ્યાંથી આવ્યું એ દિશા તરફ એણે મીંટ માંડી, દૂર એક ઘોડેસ્વાર ધનુર્ધારી પુરૂષને શિકારી પાષાકમાં એણે જોયે..
એ શીકારીએ પણ જોયું કે હજી એ શિકાર જીવતા છે. તરતજ તે ઘેાડા ઉપરથી કુદ્યો ને એની પાસે આવ્યેા. બધાય દૂર ઉભા ઉભા આ નાટક જોતા હતા, હવે તેમના ભય નષ્ટ થયા હતા. અચાનક ચિત્તાના માથાના એક તરૂણ ત્યાં પ્રગટ થયા હતા. રમણીએ સ્ત્રીઓ પણ હવે તે રસ ભરી રીતે આ તમાસા નીરખી રહી હતી.
-
CA
એ તરૂણ શિકારી ખરાખર સાવધપણે ચિત્તાની સન્મુખ ઉલ્લેા. બધાની નજર એની ઉપર પડી, પુછ્યા પણ જોતા હતા સ્રીએ પણ આ શિકારીને નીરખી રહી હતી. ચિત્તો પડચા પડચા પેાતાના વેરીને નીરખી રોષ