________________
(૧૬૪ )
શેઠે આવકાર આપ્યા. કારભારી બેલે તે પહેલાં તે તેજ બેલી ઉક્યા, “ આવે ! આવો ! સુરચંદ શેઠ ! આવ ! અમે તમારી રાહ જોઈએ છીએ.”
અજાણ્યા માણસને ઓળખીતાની પેઠે પોતાની સાથે બેલતા જોઈ સુરચંદશેઠને નવાઈ લાગી. “ ન ઓળખ્યા એમને. સેમચંદ શેઠ એતો મધુમતીથી આવે છે મધુમતીના કારભારી એ !” મોતીચંદ કારભારીએ એમના આશ્ચર્યને તરતજ નષ્ટ કરી નાખ્યું.
“ ઓહો કારભારી સાહેબ! તમારાં દર્શન આમ એકાએક કાંઈ?” સુરચંદ શેઠે વિવેક કર્યો ને સામે ગાદી ઉપર બેઠા.
“આવો! આવો! અહીં આવે!” મોતીચંદ પારેખ સુરચંદ શેઠને કહ્યું. “એતો કાંપિલ્યપુર જાય છે. તે એકાદ રાત અહીં રોકાઈ જવાની ઈચ્છા થવાથી રોકાયા.”
કેમ જાય છે કપિલ્યપુર? ” સહસા નહી પુછવાની ઈચ્છા છતાં પૂછાઈ જવાયું.
“મધુમતીના ભાવડશાહનું નામ તો તમે જાણો છો?”
હા ! એ આપણુ જ જ્ઞાતિના છે. મધુમતિના સરમુખત્યાર-હાકેમ છે.”
“બરાબર ! એમને એક પુત્ર છે તેમને માટે કન્યાની