________________
( ૧૪૯ )
આજે શરદૃત્સવ હાવાથી એ જગા પ્રથમથી સાફ કરવામાંં આવી હતી. લગભગ હજાર દાઢ હજાર માણસ બેસી શકે તેવી ગેઠવણ કરવામાં આવી હતી. સ્ત્રીઓને એ ઉત્સવ હતા છતાં એમાં ભાગ લેવાની પુરૂષાની પણ મરજી હાવાથી એમને એસવાની જગ્યા પણ જુદીજ નિયત કરી હતી.
સમય થતા ગયા તેમ સર્વે રમણીમંડળ ત્યાં ભેગું થતું હતું. કોઈ વાતા કરતાં, કોઈ ઠઠ્ઠા મશ્કરી કરતાં, તેા કાઈ કુંડાળુ વળી ગરમા ગાતાં આનંદમાં વખત પસાર કરતાં હતાં. હવે લગભગ ગામની ઘણી સ્ત્રીઓ આવી ગઈ હતી. સારાસારા ઘરની સ્ત્રીઓ, કુમારિકાએ પણ જણાતી હતી. સર્વે પેાતપેાતાને મનગમતી રીતે સમય પસાર કરતી હતી.
પુરૂષા પણ હવે ધીરે ધીરે આવી નિયત કરેલી જગાએ ગોઠવાયા ને નાના મોટા પુરૂષ વર્ગ પણ એકઠા થઈ ગયા, કેટલાક છબીલાઓ તા એ વડલાની ડાળે ડાળે ગાઠવાઇને પેાતાની હયાતી જણાવવાને વાંસળી ખાવી રહ્યા હતા. ફાઈ કાઢિચાવાડી જુના સારડાએ લલકારતા હતા, કેાઈ નવીન પ્રકારનાં ગીતો ગાતા આનંદ કરી રહ્યા, એ બધાય વડલાને ડાળે ગેાઠવાયેલાઓની ચેષ્ટા ભિન્ન ભિન્ન પ્રકારની હતી.
ડાહ્યા ગણાતા સજ્જના પણ આ ઉત્સવમાં પધાર્યા હતા, ગામના અધિકારીએ, પણ ઉત્સવ જોવા આવ્યા કુંતા, વ્યાપારીઓ, પટેલીયાએ, ખેડુતા, બ્રાહ્મણા વિગેરે સર્વે કાઈ