________________
(૧૪૪) સુશિલાને જવાબ સાંભળી બધી સખીઓ ચમકી. તમે તો જબરાં બાઈ ! કેવી રીતે પરીક્ષા કરશે?”
ચાર પ્રશ્નો તૈયાર કર્યા છે એ ચારે પ્રશ્નોનો જે જવાબ આપશે, એ જવાબ મને વ્યાજબી જણાશે એવાજ પુરૂષને વરમાળા પહેરાવીશ.”
“એ ચાર પ્રશ્નો ક્યા ક્યા?”
તે તારે જાણવાની શી જરૂર છે? તારે મારી સાથે પરણવું છે કે શું?”
પુરૂષ હોત તો તે વળી વિચાર કરત?” “વિચાર કરત શું ? બુચી? ” સુશીલાએ વિદ્યાને આસ્તેથી ચુંટી ખણું. “પરણવાનો વળી બીજે શ?”
ત્યારે તપસ્યા કર, અઠ્ઠમનું તપ કરી દેવતાનું આરાધન કર? અને સ્ત્રીમાંથી પુરૂષ બન, એટલે તારે બેડે પાર ?”
સુશીલાનું વચન સાંભળી બધી હસી પડી.
“જે એવું બની શકતું હેત તે ન ભુલત. આવી , રૂપાળી મનમેહન મુર્તિને મેળવવાને કણ અભાગી પુરૂષ ન લલચાય, ” વિદ્યાએ કહ્યું.