________________
( ૧૪૩) ના તેમ નહી, તે સાધુની નિંદા કરે છે. નાસ્તિક છે કે શું?”
નસાડી ભગાડી દીક્ષા આપશે તે એમની અમે પૂરી ફજેતી કરશું સમજી. તારા માબાપ રજા આપે તે ભલે ખુશીથી દીક્ષા લે.”
“મેં કહ્યું તે બરાબર છે? કે તમે નાસ્તિક છે. તેથી જ આવું બોલે છે ને મને ખીજવો છે.”
તો તે તમને ખીજવેજ છુટકો! મહાવીર ભગવાને કાંઈ એવું નથી કહ્યું કે નસાડી ભગાડી દીક્ષા આપે.”
ના ના એમતો નહી પણ માતાપિતા રજા આપશે તે દિક્ષા લઈશ.
* રજા ન આપે તે નાશી જશે?” “ના ! પરણીશ પછી કાંઈ? તમે જીત્યાં હવે ?” એમ સીધી વાત કરોને?”
હા ! સીધીજ વાત, હું પરણુશ તો ખરી? પણ કઈ જુદી જ રીતે?”
એટલે? વળી તમારી શી જુદી રીત છે પરણવામાંય વળી રીતે હોતી હશે ખરી કે ?”
“હા પરીક્ષા કરીશ, પરણનારનું પાણું માપીશ, એની કસોટી કરીશ.”