________________
(૧૩૩) પલંગ પાસે રહેલે તે પેલા નવયુગલમાં સ્ત્રીના સૌંદર્યને જોઈ દીવાનો બની ગયે. ભરનિદ્રામાં પડેલી એ સ્ત્રીના શ્યામ કેશ વિખરાઈ ગયા હતા, એનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ
યાં હતાં, છાતી ઉપરથી પણ વસ્ત્ર ખસી ગયેલું, અર્ધનગ્ન જેવી તેમની હાલત જોઈ એ દિવાને ભાન ભૂલી ગયો. એણે સ્ત્રી સાથે ખરાબ ચેષ્ટા કરવા માંડી. સ્ત્રી એકદમ જાગૃત થઈ ને અજાણ્યું મુખ જોઈ બૂમ પાડવા ગઈ.
આ દુષ્ટ લેકની આવી ચેષ્ટા જોઈ પેલી વ્યકિત અંદર ધસી આવતી હતી પણ વળી સ્ત્રીની જાગૃતિથી તે અટકી ગયે ને શું નવીન બને છે તે જોવા લાગ્યા. રખે પિતે ન સપડાઈ જાય તેથી સાવધાન થઈ ગયા.
પેલાએ એના મોંમાં તરતજ ડુ મારી બૂમ પાડતાં અટકાવી. પેલી સ્ત્રી પણ પોતાના બળને ઉપયોગ કરી એ પાપીના પંજામાંથી છુટવાનાં ફાંફા મારવા લાગી એટલામાં પુરૂષ પણ જાગૃત થઈ ગયો એકદમ ઉભું થઈ આ નાટક જોતાં પિતાની સ્ત્રીને બચાવવા એકદમ પેલા પુરૂષ ઉપર ધસ્ય, બન્ને વચ્ચે જપાજપી થતાં પેલે તીજોરીવાળો માણસ પણ જેકે તીજોરી તો એણે તેડી હતી પણ હવે આ બન્ને જાગૃત થયેલાને રસ્તે કર્યા વગર છુટકો નથી. જેથી તે ત્યાં દેડી આવ્યું. સ્ત્રીને પાંદડાની માફક ધ્રુજવા લાગી હતી. એ નાશી છુટવાને બારણું તરફ ધસી પણ પેલા બીજાએ તેને પકડી પાડી. એક જણે પેલાને નીચે પટક્યા. એ યુવકનું ટક્કર