________________
( ૧૩૧ )
પેાતાના નક્કી કરેલા માર્ગે આવતાં તરતજ તેએ આડામાર્ગ ફંટાયા, અહીંયાથી એક બગીચા આવ્યે.. બગીચાની મેટી દિવાલ કુદાવી તેઓ આંદર કુદી પડયા. પેલી વ્યક્તિ પણ એમની પાછળજ હતી. આવી મધ્યરાતે આ ભેદી હીલચાલ જોવાની એને જીજ્ઞાસા થઇ. કદાચ બળની જરૂર પડે તે એ અન્નેને નશીયત આપે એવી પેાતાને ખાતરી થઈ. તે પણ દિવાલ આળગી અંદર આવ્યા. એ વ્યક્તિઓને ઓળખવાની એણે ચેષ્ટા કરી પણ વ્યર્થ. વિચિત્ર પેાશાક પહેરનારા ને મોઢે બુકાની બાંધનારા આવી કાળી રાતે કેમ એળખાય ?
ખન્ને જણ કાંઇપણ ખટખડાડ કે અવાજ કર્યા વગર આંગલાની નજીકના ભાગમાં આવ્યા પણ બારણા આગળ તેા માસા સુતેલા, એટલે પાછળ કાઇ પણ રીતેથી ચડવાના વિચાર કરી તેએ ઝાડ ઉપર ચઢી મકાનના ઝરૂખા આગળ આવ્યા, એ ઝરૂખાની ખારી ઉઘાડી મકાનમાં તા આવ્યા, મકાનમાં ચારે કાર ફરવા લાગ્યા, બગલાન એક પછી એક નાના મોટા એરડા જોયા, એક ઠેકાણે દીપકને મંદમંદ પ્રકાશ જણાતા હતા તે દીપક લઇ લીધે. તે દિપકના મઢ પ્રકાશથી કઇંક ધારી ધારીને જોવા લાગ્યા ને તેઓ એક શયનગ્રહ જેવા જણાતા એરડા પાસે આવ્યા, એરડા અ ંદરથી બંધ જણાયા. આટલે સુધી આવવાની હિમત કરનારા આ આરડામાં કેવી રીતે જવુ તે માટે વિચારમાં પડ્યા.