________________
(૧૪૦) ચીડવતી. એને ન ગમે એવી વાત કરી એને ખીજવવામાં સખીઓને ઔર અધિક મેજ જણાતી. અનાયાસે આજે પણ એ સ્થિતિ ઊત્પન્ન થઈ.
શત્રુંજયની તળેટીમાં આવેલું એ ઘેટી ગામ શત્રુંજયથી કેટલું છેટું હશે એ તે તે સમયના માનવી જાણે. એ ઘેટીગામના શર વણકની દિકરી તે સુશિલા ! ત્યાગની મૂર્તિ સમી સુશિલાને પરણવું નજ ગમે પણ સખીઓ કયાં એને દીક્ષા લેવાને છેડે એમ હતી.
મેં તે બધુંય અનુભવ્યું ને મને મીઠાશ લાગી, એ તમને જણાવી, તમારે પણ વહેલાં મેડાં એ અનુભવવાનું જ રહ્યું, હવે એ બાળપણ ગયું ને યુવાની આવી, આવવાની, એ યુવાની, એટલે જીવનની મીઠાશ, જીદગીની મજ, સુખ ભેગવવાની એક સ્વગય વસ્તુ ?
જીંદગીમાં છે જુવાની સુખ દેનારી, સુખ જે ન ભેગવ્યું તે અંદગી શાની.”
આ બધું તમને થયું છે શું? તમને કોણ પૂછે છે, નાહક શાને ટકટક કર્યા કરે છે.” સુશિલાએ કહ્યું જેનું અપરનામ જ્યવતી હતું.
તમને કંટાળો આવે છે શું? પરણવાનું નથી ગમતું પણ બળાત્કારે પરણાવે જ છુટકે? સમજ્યાને.” વિદ્યા જે