________________
( ૧૩૯ )
લાગ્યા નથી ત્યાં સુધી. આ મન હજી પાંજરામાં પુરાયું નથી ત્યાં લગીજ તે! ” તનમન મેલી.
ર
હજી બેન તને એની મીઠાશની ખબર નથી, પરણ્યાનાં સુખ એતા દેવતાઈ સુખ, એ પરણ્યા સાથેની સીડી મીડી રસભરી વાતા, એ જુવાનીની દિલને મ્હેકાવનારી રાતા, હજી તમે શું જાણેા !” વિલાસવતીએ જણાવ્યુ. “ તું પરણીને એ બધુ અનુભવતી લાગે છે તેથીજ એ વાતા અને રાતામાં મુંજાણી છે ખરૂને ” ત્યાગની ભાવનાવાળી સુશીલા કુમારી ખેાલી જેવું ખીજું નામ જયાવતી હતું.
સુશીલા ખચીત સુશીલાજ નહી પણ જેમ સ્વરૂપવાન હતી તેવાંજ તેનામાં ગુણ અને ચાતુર્ય હતાં. એની જીભાનમાં મીઠાશ હતી. વ્હેરા આકર્ષક અને મેાહક હતા. પદર પંદર વર્ષનાં વહાણાં વહી જવા છતાં હજી લગ્ન ઉપર એનું મન નહેાતું. દીક્ષા લેવી કે પરણવું એ સબંધી એનુ મન જો કે ડામાડોળ હતું. દિક્ષાને માટે જ્યારે માતાપિતા અનુમતિ આપે ત્યારે આગળ ડગલુ ભરાય તેમ હતું. નસાડી ભગાડીને દીક્ષા દેવાંના કે રજા વગર દીક્ષા લેવાને તે સમય નહતા.
સુશીલ સુશીલાનુ વૈરાગી મનડુ જોઇને એની સખીઓ મજાક કરતી, અનેક આડી અવળી વાતા કરી એના સ્વભાવને