________________
(૧૩૨) ત્યાં બીજી બારીઓ પણ હતી. બધીય બારીઓ તપાસી જોઈ પણ એક બારી જરા કાચી હતી એટલે એનું લાકડું જીર્ણ અને ખવાઈ ગયેલું હોવાથી એક જીણું શસ્ત્ર કાઢી બારી ઉપર અજમાવ્યું ને પિતાને જવાનો માર્ગ કરી લીધું. આસ્તેથી એક પછી એક બન્ને અંદર આવ્યા, એ શયનગૃહની પછવાડેની બારીઓ બાગમાં પડતી હતી, તેમને વિચાર છે કે અહીંથી જ આપણે આવ્યા હોત તે આટલો સમય આપણે વ્યર્થ જાત નહિ. પણ હશે! જવાને માટે આ ટુંક રસ્તો ઠીક પડશે બન્ને અંદર આવ્યા ને એક ત્રીજી વ્યકિત તેઓ ન જાણે એમ ત્યાં બારી આગળ ગોઠવાઈ ગઈ.
શયનગૃહમાં દિપક મંદમંદ પ્રકાશ આપી રહ્યો હતો. એ પ્રકાશથી એમણે શું જોયું? એક સ્ત્રી પુરૂષનું યુગલ એક પલંગ ઉપર ભરનિદ્રામાં હતું. એરડે શણગારેલ અને સુશોભિત હતો. એક બાજુ તીજોરી હતી. તે સિવાય કબાટે હતાં ને ટેબલ આસપાસ ખુરશીઓ પણ ક્યાંક જણાતી હતી. બીજી એક બાજુએ ટેબલ પડેલું તેની ઉપર બત્તી મંદમંદ સળગતી હતી. બન્નેમાંથી એક જણ તીજોરી પાસે ગયે ને એક પિલા પલંગ પાસે આવ્યા.
એમ તે કાંઈ તીજોરી ઉઘડે ખરી ! પિતાનાં જીણાં શસ્ત્રને એણે ઉપયોગ કર્યો. બીજી બાજુએ પલે માણસ