________________
( ૭ )
ભાગ્યદેવીજ કૃપા કરે છે ત્યારે હજારો કે લાખા રૂપૈયા મળી જાય છે. ભાવડશાહુ તે પેાતાના ઉતારામાં રાજાના આતિથ્યના સ્વાદ અનુભવી રહ્યા હતા તે સમયે રાજા અને મંત્રીઓ વચ્ચે એમનું ભાગ્ય ઘડાઈ રહ્યું હતું. મનુષ્ય માગી માગીને તે કેટલું માગે, પણ જ્યારે વિધિ આપવા ઇચ્છે છે ત્યારે એ માગતાં પણ થાકી જાય છે, એને જોઇએ એ કરતાં પણ વિશેષજ મળી રહે છે.
રાજા, મહારાજા કે શ્રીમત અગર અમીર કે માટી સત્તાના માલેક હાય, એવી અતુલનીય સમૃદ્ધિ—સાહયમી હાવા છતાં “ અમે દુ:ખી છીએ ” એવી અમેા પાડતા જોવાય છે એનુ કારણ શું ? ધન વૈભવ છતાં શાંતિ નથી. પૈસા છતાં સુખ નથી. સત્તા છતાં આનંદ નથી. જ્યાં ત્યાં અશાંતિ અશાંતિ જોવાય છે. ખરૂં વાસ્તવિક સુખ નહિ છતાં સુખાભાસને સુખ માની અશાંતિથી મુંઝાયા કરે છે તે એમાં વાસ્તવિક કારણ પણ હાવુ જોઇએ. પૈસાદારને સુખ ન હાય તે! સમજવું કે એ પૈસા અનિતીના હાવા જોઇએ, લેાકેાને ઢગી-છેતરીને પૈસા મેળવેલા, વિશ્વાસઘાતથી મેળવેલા અનેક જુઠે વચનેાથી પેાતાનાથી અપશક્તિવાળાઓને છેતર્યા હાય આવા છળભેદથી પ્રાપ્ત કરેલા પૈસાથી ભાગ્યવાન થવાતુ હાય તા સર્પો પણ ધન ઉપર ચાકીદાર તરીકે હાય છે એને શા સારૂ ભાગ્યવાન ન સમજવા, ચંદનના ભારને