________________
( ૧૦૬ )
66
તાય આપણે એ માટે કાંઈ ઉપાય કરીએ તેા ઠીક. ’
શું ઉપાય કરીએ ?
“ એ માટે શાસ્ત્રમાં કાંઇ વિધિ વિધાન નહી હાય.
66.
,,
97
“ હશે પણ ખાસ ઐહિક સુખની ખાતર આપણી અણુમાલ ધર્મ ક્રિયાઓ વેચવી. અનંતફૂલવાળી ધર્મ ક્રિયાઓને અપક્ષ માટે વેચવી એ સમજી માટે ઠીક નથી. નિરાશાપણે આપણે આપણાં ધર્મ કર્મ કરવાં જોઇએ. ધર્મ કરવાના આપણને અધિકાર છે ફુલની માગણી કરવાને નહી. સંસારમાં ધર્મ ક્રિયા કરતાં થાં અનુક્રમે કરીને અન્તરાયકા નાશ થતાં પ્રાણીઓની આકાંક્ષાઓ સ્વાભાવિક રીતેજ પૂર્ણ થાય છે. અને એ માટે આપણે પણ આજથી વિશેષપણે ધર્મ માં ઉદ્યમવત રહેવું. દેવગુરૂની ભક્તિ વિશેષપણે કરવી.
“ એ વાત પણ ઠીક છે. ધર્મ કરવાથી મનુષ્યની ઈચ્છાઓ સ્વાભાવિક જ પૂરી થાય છે. ”
“ અવશ્ય પણ ખાસ એ વસ્તુને ઉદ્દેશીને ધર્મક્રિયાએ કરવી નહી. ,,
''
,,
આપનું વચન મારે માન્ય છે.
ભાવડશાહે પણ ધર્મ ઉપર વિશેષ લક્ષ્ય આપ્યું.