________________
પ્રકરણ ૧૬ મું.
બાલ્યાવસ્થા ધાવમાતાઓથી લાલન પાલન કરાતો બાલક બીજના ચંદ્રની માફક અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. માતા અને પિતાને તે મહા આનંદનું સ્થાન હતો સારુંય શહેર આ બાલકના જન્મથી, એની રમણીયતાથી ખુશ ખુશાલ હતું, એ બાલકને રમાડવાને નગરની અનેક રમણ સૌભાગ્ય શેઠાણુ પાસે આવતી હતી. બાળકને પ્રસન્ન કરવાને માટે અનેક ચીજો લાવતી હતી. ને બાલકને રમાડવામાં જતા વખવને પ્રાણુ જાણતી નડ્ડી.
બાલકને બે વર્ષ વહીગયાંને કાંઈક કાલુ કાલુ બેલતાં શીખે, ભાંખડીયે ચાલવા લાગ્યા, એ ચાલતાં ચાલતાં પડે, કાલુ કાલુ બેલે, ને મધુર મધુર સ્મિત કરી સર્વને આનંદ પમાડે. કેમે કમે પગલાં મુકવાનું શીખવા લાગે, દાસીઓ એને ચાલતાં, પગલાં મુકવાનું શીખવતી હતી. તેમજ બોલતાં પણ શીખવતી હતી, ધીરે ધીરે દરેક વસ્તુઓનાં નામ ઉચ્ચા રતાં શીખવતી. અનેક પ્રકારનાં રમકડાંથી દાસીઓ બાલકને રમાડતી હતી. રીઝવતી હતી. એ રમકડાંની ચીજો સાથે બાલકને અક્ષર જ્ઞાન કરાવવામાં આવતું હતું. અક્ષર જ્ઞાન