________________
(૧૨૩) યુવાવસ્થાને આંગણે પગ મુક્તાંજ એને માટે અનેક કન્યાઓનાં માગાં આવવા લાગ્યાં, સગાંસ્નેહી પણ એના વિવાહને લહાવો લેવાને તૈયાર થઈ ગયાં. ભાવડશાહનાં નજીકના સગા સોમચંદ્ર પણ એને માટે લાયક કન્યા કયાંથી મેળવવી તે માટે વિચાર કરવા લાગ્યા.
એક દિવસ ભાવડશાહે સેમચંદ્રશેઠને કહ્યું, “જે કે પુત્ર માટે કન્યાઓનાં માગાં આવે છે પણ મારૂ મન માનતું નથી તમે પરદેશ જાવ, અથવા તે આપણું કાંપિલ્યપુરમાં જાવ, ત્યાં આપણું પોરવાડ જ્ઞાતિનાં સારા પ્રમાણમાં ઘરેનો જ હોવાથી તમને યે કન્યા મળી રહેશે, કન્યા દેખા-- વમાં પણ સુંદર અને ગુણવાન હોવી જોઈએ, વ્યવહારીક સમજણ પણ હોય, માટે એવી ચતુર કન્યાને તમે આપણું જાવડ માટે ગમે ત્યાંથી શોધી લાવ. તમે લક્ષણના જાણ. હોવાથી વધારે કહેવાથી શું ?”
મારા વિચાર છે કે એને માટે કોઈ સારી કન્યા શોધી કાઢવી, અમારી બેનની મરજી પણ હવે એને પરણેલે, જેવાની છે. રમતી ફરતી ઘરમાં વહુ આવે એટલે એમની છેલ્લી આશા પૂરી થાય, એ લહાવો લેવાની અધિરાઈ
પણ કેવી ? ” “
સેમચંદ્ર શેઠ ભાવડશાહ સાથે કન્યા સંબંધમાં એ પ્રમાણે વાતચિત કરતા હતા. સેમચંદ્ર શેઠ તે આપણું