________________
( ૧૨૨ )
એને શીખવવામાં આવી જેવી કે તરવારની કળા, ઘેડેસ્વારીની કળા સંગીતકળા, યુદ્ધકળા, તીરદાળુ, મદ્યકુસ્તી, તલવાર ચલાવવાનીકળા, વાણિજ્યકળા, ઘેાડીઘણી કાટિલ્યનીતિ કે જે શીખવાથી દુનિયાના ધુલાકા છેતરી શકે નિહ. વગેરે સર્વ કળાઓમાં નિપુણતા મેળવી વિશેષ કરીને સમયને જાણવામાં એ કુશલ થયે..
સર્વ કળામાં કુશળતા મેળવીને બાળક હવે ચેાગ્ય ઉમરના થયે.. વ્યવહારીક જ્ઞાન, ધાર્મીકજ્ઞાન અને નૈતિકજ્ઞાનના એક નમુના સ્વરૂપ તે હતા. એનામાં ચેાગ્યતાએ નિવાસ કર્યા હતા પૂર્વના શુભ પુણ્યના પ્રતાપથી ગુણે! એને વરેલા હતા ને દ્વેષોથી સર્વથા રહીત હતા. એ દેવલેકમાંથી આવેલા અને દેવલેાકમાં જનારા આત્મા હતા. એવા આત્માઓમાં જે ચેાગ્યતા, વ્યવહારીકતા, ધાર્મિકતા હાવી જોઇએ તે સવે આ બાળકમાં હતી. આ બાળક હવે આળકમાંથી ઉંમરમાં આવેલા હતા, યાવનના આંગણામાં ડગલાં ભરવાને ઉત્સુક થઈ રહ્યો હતા. એ યુવાવસ્થાનાં અનેરાં મોંઘાં આમત્રણ છતાં તેાફાન, મસ્તી કે નટાઈ નહેાતી. એ અવસ્થામાં કેટલાક બાળકેા ઉદ્ધૃત બની આડે માગે મેાજશાખમાં પડી માતિપતાની આજ્ઞા પણુ ગણકારતા નથી એવી સ્થિતિ આ બાળકની ન હતી. અહીંયા સમજણ હતી, વિવેક હતા, સારાખેાટાનું જાણપણું હતું. વડીલે તરફ ભક્તિ ને વિનય હતાં.