________________
( ૧૧૮ )
થતાં પછી થાડું શીખવવું શરૂ કર્યું. ભાવડશાહે ખાલકના નામની એક નગરી વસાવીને પુત્રનુ નામ અમર કર્યું.
અનુક્રમે માલક પાંચ વર્ષના થયા, હવે તેા તે પગે ચાલતાં સારી રીતે સીખી ગયા હતા, સર્વે ઠેકાણે દોડાદોડી કરી મુકતા, પેાતાના સરખા બાલકા સાથે દોડતા, રમતા, કુદતા, અનેક તાફાન મસ્તી કરતા હતા. કેમકે બાલ ચાપલ્યતા અદ્ભુત હતી. માતા પાસેથી પિતાની પાસે કચેરીમાં જતા સભામાં ભાવડશાહની સાથે મેટા મેટા અધિકારીએ બેઠેલા હાય તે એમની મંત્રણામાંપહેાચી જતા એમની મંત્રણામાં ભંગાણ પાડી ભારે ખળભળાટ મચાવતા હતા આમ મેટી સમૃદ્ધિના વારસને જોઇ સર્વે એના તરફ આકર્ષાતા ને પેાતાની મંત્રણા તરતની સમાપ્ત કરી એ ખાલક સાથે માલક મની વાતચિત કરી તેને વિનેાદ પમાડતા હતા. એની કાલીકાલી ભાષા સાંભળી બધા હસી પડતા હતા.
પ્રોઢ અવસ્થામાં એ પિતાને પણ અત્યંત હર્ષનું કારણ થયા હતા. વારવાર એમની પાસે આવી એમની મંત્રણામાં ભંગાણ પાડતા છતાં કાઇ કંટાળતુ નહી. જરાપણુ કડવાશ. ભરેલા શબ્દો ખાલકને કહેવામાં આવતા નહી, એના પીતા તા એને જોઈ અર્ધા અર્ધા થઈ જતા હતા. એતા સમજતા હતા. એનું ભવિષ્ય જાણતા હતા કે નિષ્કુદ્ધિવંત અને અત્યારે અલ્પ સત્ત્વવત ગણાતા ખાલક ભવિષ્યમાં મહાન થનાર છે. મહાન