________________
( ૧૧૫ )
શહેરમાંથી સામાન્ય પુરૂષા, નાગરીક લેાકેા, વ્યવહારીયા, મહાજનના અગ્રગણ્યપુરૂષો એકપછીએક આવતા હતા. ભાવડશાહ અને તેમને આપ્તજનાએ તેમના યથાયેાગ્ય સત્કાર કર્યો. સિવાય મહેલની નીચે ચોગાનમાં હજારા લેાકેાની હઠ જામી ગઇ. એ મેદનીમાં આનદના પૈ!કારા થઈ રહ્યા હતા વાતાવરણુ ખુશાલી ભરેલું થઇ ગયું હતું, સાકર અને શ્રીલથી દરેકને સત્કાર કરવામાં આવ્યા. આજના દિવસ આનંદમાં વ્યતીત કરવાની શહેરમાં ગાઠવણુ કરવામાં આવી. આનંદનાં તમામ સાધના આજે ખુલ્લાં મુકવામાં આવ્યાં. રાજકેદીઓને પણ છેડવામાં આવ્યાં. અનેક પ્રકારનાં મંગલમય વાજીંત્રોના મધુર નાદો સંભળાવા લાગ્યા, જ્યાં ત્યાં સાભાગ્યવતીસ્ત્રીએ આનદગીતા ગાવા લાગી. કેટલીક સ્ત્રીઓ ટાળે મળી ગરબા ગાવા લાગી. રાજગઢમાં પણ લલનાઓ મગળગીત ગાવા લાગી. મધુરાં વાજીંત્રો વાગવા લાગ્યાં તે મેમાનેાના આતિથ્ય સત્કાર થવાં લાગ્યાં. ભેટ સાગાત સામસામી થઇ, પેટભર સાકરની લ્હાણી કરી સર્વે જનાને સાષવામાં આવ્યા, દીન, હીન, ગરીબ, લુલા, લંગડા એવા કંગાલજાને મીઠાં ભાજન જમાડી ઉપરથી દક્ષિણા આપી સતાષવામાં આવ્યા. ભાટ, ચારણુ, ખદીજનામાં, તેમજ બીજા ર કલેાકેાને મુક્ત હાથે દાન દેવામાં આવ્યું. સગાં, વ્હાલાં, સ્નેહી, સબંધી એવા આપ્ત જનાને સંપૂર્ણ રીતે સતાષવામાં આવ્યા. શહેરના સર્વતિના આબાલ