________________
( ૧૧૦ )
તા સર્વ કાઈ કરે છે. પરન્તુ જેટલી પરઊપકાર અર્થે વપરાય એટલીજ સાચી કમાણી છે. જાતમાં ઉત્તમ મધ્યમ અને અધમ લક્ષ્મીની ત્રણ પ્રકારની ગતિ જોવાય છે, અધમ લક્ષ્મી તે પેાતાની હયાતીમાં અથવા તે મૃત્યુવાદ સગાંવ્હાલાંથી લુંટાઈ જાય છે. બીજાએ પણ અનેક ઝ્હાને ઘસડી જાય છે જ્યારે મધ્યમ લક્ષ્મી પેાતાનાજ ઉપયાગમાં આવે છે. ધર્મકાર્ય માં કે બીજાને સહાય કરવા માટે એ લક્ષ્મી કામ આવતી નથી, ઉત્તમ લક્ષ્મી નીતિથી કે ભાગ્યથી મળેલી હાય તાજ સર્વ રીતે તે સત્કાર્યમાં કામ આવેને પેાતાના ઉપયાગમાં પણ આવે, સુપાત્રદાન, અભયદાન, કીર્તિદાન કે ઉચિતદાન સવે જગ્યાએ એ લક્ષ્મીથી લાભ લઇ શકાય છે.
વચમાં કેટલાક સમય પસાર થઇ ગયા અને ભાગ્યવતી શેઠાણીના ભાગ્યે અધિક જોર કર્યું. શુભલગ્ન એક ઊત્તમ આમા સ્વર્ગ લાકનાં સુખ લાગવીને શેષપુણ્ય ખાકી રહેલતે એ સાભાગ્ય શેઠાણીના ઉદરમાં ઉત્પન્ન થયા; એ સ્વર્ગવાસી આત્મા મનુષ્ય લેાકનાં સુખ ભાગવવા ઉપરાંત એક મહાન કાર્ય કરવાને અવતાર ધારણ કર્યા. છીપમાં મેાતીની જેમ તે સૌભાગ્યવતીની મુન્નીની શેશભાને ધારણ કરનારા થયા.
એ શુભ સમાચારની શેઠાણીને જાણ થતાં પેાતાની સમવયસ્ક સખીઓમાં અને દાસીએમાં વાત પ્રસરી ગઇ. સર્વનાં