________________
( ૧૧૨ )
ટેવ પણ રાખવી નિહ. અહુ ખેલવું તેમજ મુંગાપણ રહેવુ નહિ. કારણકે ગર્ભવતી સ્ત્રીએ ગર્ભાવસ્થામાં જે કાંઇ સારાં માઠાં આચરણ કરે છે એની અસર ગર્ભ ઉપર જરૂર થાય છે અને તેથીજ જન્મ્યા પછી એ બાળકમાં તથા પ્રકારના દોષા ઉત્પન્ન થવાનો સંભવ રહે છે માટેજ ગર્ભવતી સ્ત્રીઓએ પેાતાના ગર્ભ દરમીયાન બહુજ ઉત્તમ રીતે એ સમય વ્યતીત કરે તે એ ખાલક કાઇ અનેરી જ પ્રભા જગત ઉપર પાડે.
ગર્ભાવસ્થા દરમીયાન સ્ત્રીઓમાં અનેક પ્રકારની વિચિત્રતા પ્રગટેલી જોવાય છે. કાઈ તા આળસુ ખની આખા દિવસ ઘેારવામાંજ વ્યતિત કરે છે જેથી એ જન્મનાર માલક પણ આળસુને ઉધણશી બને છે. કેટલાકને માટી કે રાખ ખાવાની આદત હાય છે ત્યારે કાઇ બહુ ગુસ્સામાં કે શેાક અથવા ઉદાસીનતામાં રહે છે, કેાઈ કજીયાખાર બને છે. આવી વિચિત્ર વણુકથી એમનાં ખાલકમાં પણ છેવટે તથા પ્રકારના અમુક અમુક દેાષા ઉત્પન્ન થતા જોવાય છે માટે ગર્ભ ધારણ કર્યા પછી સ્ત્રીઓએ ઘણીજ સાવચેતીથી રહેવાનુ છે. જે પેાતાની સારી અસર, સારા વિચાર કે સારી વર્ત્તશુકથી ખાળકનામાં પણ સારા સંસ્કાર પડે.
એ અષીય ભાખતામાં સાભાગ્ય શેઠાણી કાળજીથી સાવધાની રાખતાં, ઉપરાંત કુળની વડેરી સ્ત્રીએ એમને ડગલે