________________
( ૧૦૩ )
“ તેથીજ ઉદાસ રહા છે કે આ ઉદાસિનતાનુ કાંઈ કારણ છે?
'
એનુય કારણુતા ખરૂ જ તા ? ”
cr
“ ત્યારે એ કારણ જાણવાના મને હકક છે કે નહિ, ” ર આપનાથી છુપાવવા ચેાગ્ય મારે કાંઈ નથી પણ આપ કદાચ જાણીને એ વાત હસી કાઢશેા. ’
"7
66
“ છતાંય જણાવવું તેા જોઇએ. વાત ઉડાવી દેશે નહી. નહી ! સ્વામી ! હું સત્યજ કહું છું કે કાંતા મારી વાત સાંભળીને આપ હસી કાઢશેા કે કાંતા તે સાંભળીને આપનુ હૃદય દુભાશે. ’’
"(
હરકત નહિ, છતાં એ કારણુ તા મારે જાણવુજ છે હું ઘણા વખતથી તમારા વનકમલ ઉપર શે।ક-ઉદાસિનતાની છાયા જોઉં ... માટે આજે તા એ વાત જાણેજ છુટકા?
,,
cr
સ્વામી ! આજે સત્તા, સંપત્તિ, ઐશ્ર્વર્ય જગતની સર્વ કાંઈ સમૃદ્ધિ આપણુને વરી છે. મધુમતી ઉપર આજે આપણાજ વિજયધ્વજ ફરકે છે આપણી કીત્તિ સારાય સારા મંડલમાં પ્રસરી રહી છે. આ બધીય વાતે આજે આપણને નિરાંત છે છતાંય એક વાતની આપણે ત્યાં ખેાટ છે ? ” સૌભાગ્યવતી વાતને ઇસારા કરતાં અટકી પડ્યાં.