________________
( ૧૦૧ )
મામાં આવતાં જીનમંદિર આગળ સ્વારી થેાલતી, ભાવડશાહજીનદર્શન કરીનેજ આગળ ચાલતા હતા, એ દેવગુરૂ ભક્તિવાળા મહાન્ નરની એ રીતે ઠાઠમાઠપૂર્વક મધુમતીમાં પધરામણી થઈ. તે દિવસ ને એ આખુંય અઠવાડીયુ રાજના ખર્ચે લેાકાએ મેાજશેાખમાં પસાર કર્યું. જ્યાં ત્યાં નાટકાલયે:, ક્રીડાસ્થાના, વાત્રોના કર્ણપ્રિય નાદો તેમજ મશ્કરાએ, વાર્તાકરનારા લેાકેા, સર્વે ને આનદ ઉપજાવવા લાગ્યા.
ભાવડશાહે સુબા પાસેથી રાજ્ય વહીવટ સંભાળી લીધા ને વ્યવસ્થામાં સુધારા વધારા કર્યા, ગરીબ લોકોને રાહત મળે, ખેડુતાને મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થા કરી. પેાતાના અધિકાર સુપરત કરી સુમે ઉજ્જયની તરફ પેાતાના પિરવાર સાથે રવાને થયા; મહારાજ વિક્રમાદિત્યે એને બીજા દેશની સુખાગીરી આપી.
પ્રકરણ ૧૪ યું.
ઉણપ.
મધુમતીમાં પ્રવેશ કરવા સમયે જેટલી શે!સા કરવી ઘટે તેટલી કરવામાં આવી હતી. એ સમયે ભાવડશાહે દીન, હીન, ગરીબેને બેસુમાર દાન કર્યું હતું. દાન એજ શ્રીમંતની