________________
( ૧૦૦ )
એક સુંદર વસ્ત્રઅલંકારાથી સજ્જિત હાથી નિકળ્યા. તેની ઉપર શહેરને સુખા હતા તે પછી તેનાથી વિશેષ સુÀાભિત સુવર્ણ ની અંબાડીવાળા હાથી નીકળ્યા ને ભાવડશાહના જય, એવા ધ્વનિ થયા, લેાકાએ એ ધ્વનિ એ જયનાદ ઝીલી લીધે.
પોતાને અપૂર્વ માન મલતું હોય એવી ભાવનાથી ઢાલતા ગજરાજ આજે પેાતાના માલીકની કૃપાથી કૃતકૃત્ય અન્યા હતા. કિનખાબની ઝુલથી અને એક પગે સુવર્ણ ના સાંકળાથી શેાલતા માતંગ પેાતાની પીઠ ઉપર રહેલી સુવર્ણ ની અખાડીમાં વિરાજીત ભાવડશાહને લીધે વધારે દીપી રહ્યો હતા. ખાડીની પાછળ હાથીની પીઠ ઉપર ઉભા રહીને એક સેવક ચામર ઢાળી રહ્યો હતા. એ દુદખા ભર્યા ઝળહળાટથી ગજરાજના ડિમાગ જુદોજ હતા.
પાછળ સેાનાચાંદીના ઉત્તમ કાતરકામવાળા રથ, ચાંદીનાં નગારાં, સાનાના પતરાથી મઢેલી પાલખી, તથા ઘેાડેસ્વાર પુલટન, તેમજ બીજી એવી અનેક રાજ્યને ચેાગ્ય રિસાયત નીકળી. એમાંની કેટલીક રિસાયતે લેાકેાનુ ધ્યાન પેાતા તરફ ખેચ્યું.
એવી રીતે સ્વારી શહેરમાં ફરતી ફરતી ચૌટા, ચાક વગેરે માર્ગ પસાર કરતી રાજમાર્ગે થઈને રાજગઢમાં આવી. ને એ વિધ વિધ રસ સામગ્રીથી શેાભતી સ્વારી પુરી થઈ.