SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૩ ) “ તેથીજ ઉદાસ રહા છે કે આ ઉદાસિનતાનુ કાંઈ કારણ છે? ' એનુય કારણુતા ખરૂ જ તા ? ” cr “ ત્યારે એ કારણ જાણવાના મને હકક છે કે નહિ, ” ર આપનાથી છુપાવવા ચેાગ્ય મારે કાંઈ નથી પણ આપ કદાચ જાણીને એ વાત હસી કાઢશેા. ’ "7 66 “ છતાંય જણાવવું તેા જોઇએ. વાત ઉડાવી દેશે નહી. નહી ! સ્વામી ! હું સત્યજ કહું છું કે કાંતા મારી વાત સાંભળીને આપ હસી કાઢશેા કે કાંતા તે સાંભળીને આપનુ હૃદય દુભાશે. ’’ "( હરકત નહિ, છતાં એ કારણુ તા મારે જાણવુજ છે હું ઘણા વખતથી તમારા વનકમલ ઉપર શે।ક-ઉદાસિનતાની છાયા જોઉં ... માટે આજે તા એ વાત જાણેજ છુટકા? ,, cr સ્વામી ! આજે સત્તા, સંપત્તિ, ઐશ્ર્વર્ય જગતની સર્વ કાંઈ સમૃદ્ધિ આપણુને વરી છે. મધુમતી ઉપર આજે આપણાજ વિજયધ્વજ ફરકે છે આપણી કીત્તિ સારાય સારા મંડલમાં પ્રસરી રહી છે. આ બધીય વાતે આજે આપણને નિરાંત છે છતાંય એક વાતની આપણે ત્યાં ખેાટ છે ? ” સૌભાગ્યવતી વાતને ઇસારા કરતાં અટકી પડ્યાં.
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy