________________
( ૭૮ ) ગુણમાં સર્વોપરી જણાયા, આવા ઉત્તમ જાતિવંત અાથી માલવપતિ પ્રસન્ન થયા.
પિતાના મંત્રીઓને બોલાવી મહારાજે ખાનગી મંત્રણ કરી, આ અવેની કિંમત સંબંધી ચર્ચા ચલાવી. શેઠ પિતે જે કે એની કિંમત લેવાની ના પાડે છે. આ ભેટમાં આપવા માગે છે પણ આપણાથી એવી રીતે લેવાયજ કેમ ?
છેવટે આપણે પણ એમને ભેટના રૂપમાં કંઈક આપવું તે જોઈએ જ એ પિતાને અભિપ્રાય જણાવ્યું. મંત્રીઓએ પણ સલાહ આપી કે બદલામાં એમને સારી જેવી નવાજેશ કરવી. માલવપતિએ પણ એ વચનને અનુમોદન આપ્યું અને અમુક વાત નક્કી પણ કરી નાખી.
જગતમાં ભાગ્યેજ જ્યારે મનુષ્યને અનુકૂળ થાય છે, પિતાને પુણ્યદય જે સમયે જાગૃત થાય છે ત્યારે મનુષ્યને મળવામાં શું બાકી રહે છે. એની ઈચ્છા કરતાં એને અધિક પ્રાપ્ત થાય છે. સુખ, દુઃખ એ બધુંય ભાગ્ય અથવા તે દૈવની કૃપાથી જ મનુષ્યને મળે છે, એ દેવ જે પ્રતિકુળ હોય તો કેટલાના ટુકડાના પણ વાખા હોય છે. મનુષ્ય મહેનતથી તો રેટલેજ મેળવી શકે, આખો દિવસ ન બત મજુરી કરનાર મજુર કે કારીગર દિવસને ટાઢ કે તડકે જુએ ત્યારે રૂપે કે બે રૂપૈયા કમાઈ શકે, પણ જ્યારે