________________
( ૨ )
ધર્મની સેવા કરવી એજ જીવનની સલતા છે એમાંજ ધનના વ્યય, એ ધનની સાર્થક્યતા કહેવાય, તપનરાજે પણ ધર્મચંદ્રશેઠના વચનને અનુમેાદન આપ્યું.
66
અધુ ! તમે અથવા તેા આપણા જેવા પુરૂષો મેટી મહેલાતામાં નિવાસ કરી ગાડી વાડી ને લાડીના અયશઆરામમાં જતા વખતને પણ ન જાણે ત્યારે આપણાજ સ્વધમી આ ભાજન વગર ટળવળે, રેટલા માટે રખડતા હાય, આજીવિકા માટે બીજા ધર્મમાં ભ્રષ્ટ થતાં હેાય તે પછી એ આપણી મેાટાઇની કિંમત શી ! જગતમાં પેાતાને માટે તે કેણુ નથી કરતુ. આપે પેાતાને માટે તેા કરી લીધું છે. દેવની આપની ઉપર અપાર કૃપા છે. હવે આપને ફક્ત એજ કરવાનું કે આપણા ગરીબ સ્વામિભાઇએ માટે, તેમના હિતને માટે કાંઇક કરવુ, જે રીતે એ ધર્મ માં સ્થિર થાય એવા ઉપાયા ચેાજવા ધર્મ થી કાઇપણ કારણે ભ્રષ્ટ થતા હાય તા તેમને સહાય કરી ધર્મમાં સ્થિર કરવા. શ્રાવકા જો શક્તિશાળી, જાહેાજલાલી વાળા હશે તે દેવમંદિરાની રક્ષા થશે, ને સાધુએનું પણ સન્માન પૂજન થશે, શ્રાવકા જો ઋદ્ધિવત હશે તે સાધુઓની પણ શાભા રહેશે, માટે શ્રાવક ધર્મ ને ઉત્તેજન આપવું, કારણકે સાધુએ પણ શ્રાવકમાંથી નિકળશે, બધાય કાંઈ એકદમ સાધુમાના અંગીકાર કરતા નથી. જેનામાં સાધુધર્મની ચેાગ્યતા હાય તે તે પૂજન કરવા ચેાગ્ય છે, પણ સાધુધર્મ ગ્રહણ કરવાની