________________
( ૮૫ )
તે પછી એ ત્રણ દિવસમાં ભાવડશાહ પેાતાના માણસા સાથે મહારાજની રજા લઈ પેાતાના વતન તરફ જવાને રવાને થયા. મહારાજે આપેલી લશ્કરી ટુકડી સાથેજ હતી. ભાવડશાહ હવે તે સૌરાષ્ટ્રમડળમાં તપનરાજ જેવા મધુમનીના અધિપતિ થયા, એ ભાગ્યની પ્રસન્નતાથી મળેલા સુખને અનુભવ કાઈ ન્યારાજ કહેવાય છે. વિધિએજ પ્રસન્ન થઈને આપેલા સુખમાં કાંઈ ખામી હાય ખરી !
પ્રકરણ ૧૨ યું.
પ્રવેશ મહેાત્સવ.
“ કરે જન કેડી પ્રયત્ના, નફામાં મેળવે છે શું. ભલે આભ જમીન એક કરે, નફામાં મેળવે છે જી. ધસી જનને જગતમાં, ખરીતા કમાણી છે. ભલુ કરતાં ભલુ થાયે, એ ખરીતા કમાણી છે. ” માળવપતિની રજા લઇ ભાવડશાહ મુસાફરી કરતા કરતા કાંપિયપુર તરફ આવતા હતા, એ મુસાફરી પણ આનંદજનક, શાંતિમય અને સુખકારી હતી. એક તા ભાવડશાહ શ્રાવક ધી એમાં અગ્રગણ્ય ગણાતા હતા. તેમાંય