________________
( ૮૬ )
સાળવપતિનુ રાન્માન પામીને મધુમતીનાં મહાપુરૂષ થયેલા, હતા મધુમતીના મહેલે તારણુ બાંધવાને માટે દિવસે અવશેષ રહેલા છે. છતાં પણ એ ઉદ્દય પામતી કીર્તિ કાંઈ એછીજ એટલા સમયનીય રાહ જુએ, કીર્તિતા એમનાય આગળને આગળ ચાલવા લાગી. ઉદય પામેલા ને કાણુ નથી નમતુ. શત્રુઓને પણ એ ઉદય પામેલા મહાન નર આગળ મસ્તક નીચે નમાવવાં પડે. મને કે કમને તાબેદારી પણ સ્વીકારવી પડે.
સાથે લશ્કરની ટુકડી છતાં માર્ગમાં કોઇ સ્થાનકે તેમના તરી લેકને અડચણ ન થાય એવી વ્યવસ્થા હતી. વગર મુલ્યે કાઇ પણ ચીજ લેવાના લશ્કરને અધિકાર નહાતા. જો કે એ લશ્કરી ટુકડીથી માર્ગમાં ગામલોકેા ગભરાટના માર્યા આકુલ વ્યાકુલ થતા હતા પણ એમની રીતભાત જાણુવામાં આવતાં એમનાં મન પ્રસન્ન થતાં, માર્ગમાં જ્યાં ત્યાં ભાવડશાહના આદરસત્કાર થવા લાગ્યા. એવીરીતે આતિથ્ય સત્કારને અનુભવ કરતા ભાવડશાહ અનુક્રમે કાંપીલ્યપુર સમીપ આવી પહાચ્યા.
તપનરાજની હદમાં ભાવડશાહુના પગલાં થયાં. તપનરાજના ચર પુરૂષો આ લશ્કરી ટુકડી જોઈ ગભરાયા. આવા શાંતિના સમયમાં આ લશ્કરી ટુકડી કયાંથી આવે છે ? એક ઘેાડેસ્વાર કાંપિલ્ગપુર દોડયા, તપનરાજ પાસે આવી એ ચર