________________
( ૮ )
વહન કરનાર ગધેડા પણ ભાગ્યવંત ગણાશે, પછી ભલેને લાકડીના માર ખાતા હાય. વસ્તુત: એવા અનીતિના ધનથી એ ધનવાનને સુખ ન હેાય, જેવી રીતે એણે ખીજાને દુ:ખી કર્યો છે તેવીજ રીતે એ ધનથી પણ એને કાઇ ને કાઈ રીતે દુઃખ જ થવાનુ
જમીનદાર થવા છતાં સુખ આરામ ન મળે તેા સમજવું કે એના તરફથી ખેડુતાને ત્રાસ હાવા જોઇએ, ખેડૂતાનાં માલ મિલકત કાઈ પણ રીતે હજમ કરતા હેાવા જોઇએ, મીજાને દુ:ખી કરી પાતે ભલે સુખી થવા માંગતા હોય પણ એ ત્રાસના સિક્કાથી મુદ્રિત થયેલી જમીનદારીથી એને ત્રાસ થવા જોઇએ એ જગતનું સનાતન સત્ય છે. રાજા મહારાજા થવા છતાં એમને પણ શાંતિ ન વરી હાય તા સમજવું કે એમની પ્રજા ઉપર એમના જુલમ હેાવા જોઇએ. કર, વેરા, વેઠ, અનેક પ્રકારના આકરા દંડ, તેમજ પ્રજા પાસેથી દ્રવ્ય. પડાવવાની અનેક યુક્તિઓ, વગેરે અનેક આક્રમણેાથી પેાતાની રાંકડી રૈયતને જે રાજા ચુસી રહ્યો હાય, એના લેાહીનાં ટીપાંથી જે રાજા ધન મેળવતા હાય, અનીતિ, અનાચારના સાથી હાય એ ઘણા સત્તાવાળા અને પ્રખળ હાવા છતાં એને પણ સુખ ન જ હાય, અંતે એવુ પણ લેાહી ચુસાવાનુ, એ પ્રજાને ગુલામ બનાવા માગતા હોય તા એને પણ ખીજાના ગુલામ અવશ્ય બનવાનુ છે એ પ્રજા