________________
( ૮૧ ) ઉપર હુકમ કાઢશે તે એના ઉપર ઉપરી સત્તાનાં ફરમાન છુટશે, એની સત્તાના પાયાતો ડગમગેલા જ રહેવાના એ લેહીનાં ટીપા વડે મેળવેલા પૈસાથી એ રાજાને લેશ પણ શાંતિ મળે ખરી કે ?
જે વસ્તુબળ જબરાઈથી મેળવાય છે એમાં સુખ તો હોય જ નહિ. ભલે સુખાભાસ જણાતો હોય તોય અલ્પ સમયને માટેજ, સુખ તો ત્યારેજ હોય કે જે વસ્તુઓ ભાગ્યના ચોગે મળી હોય, કમનની શીખંડ પૂરી કરતાં ભાવનો રેટલે સારે, સુધનની વિધવિધ સામગ્રીવાળી રસવતી કરતાં કૃષ્ણ વિદૂરની સુકી ભાજીથી પ્રસન્ન થયેલા, પુણ્યથી મળેલા અ૯૫ ધનથી પણ જે લાભ-સુખ અનુભવાય છે તેવું અનીતિથી તફડાવેલા વિશાલ ધનથી પણ સુખ ન થાય, કાંતે તબીયત બગડે, કે બઈરી, છોકરો મરી જાય કે ચોર લુંટી જાય, અથવા તો કોઈને ત્યાં મુકેલું તેજ હજમ કરી જાય, નહિ તે છોકરો કપુત નિવડે કે તે એને થોડા જ સમયમાં સાફ સાફ રસ્તો કરી નાખે, કે બૈરી નામાંકિત હોય તો પિતાના મિત્રને પણ ન્યાલ કરી દે, અનીતિથી મળેલા ધનના ઉપગ માટે પણ દુઃખ અને મેલવતાંય દુઃખ ?
ભાવડશાહતો ઘેરથી શકુન જોઈને જ નિકળેલા, વિક્રમે શેઠને આદર સત્કાર કરી બધાય ઘોડા ખરીદી લેવા વિચાર