________________
( ૩૬ ) તે સાક્ષાત્ દૈભાગ્ય અને દરિદ્રનારાયણના અવતાર જેવા જ છીએ.”
ભાગ્યવતી ! ખરેખર તમે ભાગ્યવતી જ છે તમારું નામ પાડવામાં જરાય ભૂલ થઈ નથી મનમાં જરાય ખેદ ન કરશે શ્રાવિકે ! ”
ત્યારે પ્રભુ કહેશે અમને જરી, આવી દરિદ્રતા છતાં હું કેવી રીતે ભાગ્યવતી થઈશ. અમારા ભાગ્યનો ઉદય કયારે થશે? કેવી રીતે થશે? ”
શેઠાણીના વચન સાંભળી જ્ઞાની મૌન રહ્યા એ પ્રશ્નનો ઉત્તર કેવી રીતે આવે તે માટે વિચારમાં પડયા એવી સાવદ્યભાષા બેલવી એ મુનિને દુષણ રૂપ કહેવાય.
“ અમારા ભાગ્યમાં આપને શું કાંઇ અનિષ્ટ જણાય છે વારૂ, કેમ આપ મૌન રહ્યા ? ”
અનિષ્ટ નહિ, પણ ગ્રહસ્થનું ભાગ્ય જેવું એ સાવધભાષા મુનિને અકલ્પનીય હોવાથી મારે મૌન રહેવું પડયું. ”
હશે કાંઈ નહિ, આપના સંયમને બાધા થાય એમ કરશો નહિ. ” શેઠાણીએ મન વાળ્યું.
પણ વિચાર કરતાં જણાય છે કે જે કે આ સાવદ્ય